1 . A real friend is one who walks in when the rest of the world walks out. - Walter Winchell
સાચો મિત્ર એ છે જે પડખે રહે છે બાકી ની દુનિયા વિરોધ કરે છે . - વોલ્ટર વિંચેલ . 26/08/2006
2. True friend stabs you in the front - Oscar Wilde
સાચો મિત્ર તમને સામે થી મારશે ( નહી કે કાયર દુશ્મન ની જેમ પીઠ પાછળ ઘા કરે) - ઓસ્કાર વાઈલ્ડ. 26/08/2006
No comments:
Post a Comment