1. A dream is just a dream. A goal is a dream with a plan and a deadline.
- (Harvey Mackay) 11/07/2006
સ્વપ્ન એ ફક્ત સ્વપ્ન જ છે , પણ ધ્યેય એ સમય અને સુયોજન સાથે નુ સ્વપ્ન છે .- હાર્વે મેકે .
2. Dream as if you'll live forever, live as if you'll die today.27/07/2006
સ્વપ્ન જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો , જીવો તો એવા જીવો કે તમે આજે જ મરવાના છો.
3. Everyone is trying to accomplish something big, not realizing that life is made up of little things. 09/07/2007
બધાજ કાઈ ને કાઈ મોટુ મેળવવાની કોશિશ કરે છે પણ તેઓ ને ખબર નથી કે જિન્દગી એ નાની વસ્તુ ઓ થી જ સમ્પુર્ણ થાય છે .
4. Help others achieve their dreams and you will achieve yours. 09/07/2007
બીજાઓ ને તેઓ ના સપના સાકાર કરવા મા મદદ કરો ...અને તમે તમારા સપના સાકાર કરશો.
5. Dream is not what you see in sleep, dream is thing which doesnt let you sleep - Abdul kalam 09/07/2007
સ્વપ્ન એ નથી કે જે તમે ઉંઘ મા જુઓ છો , પણ સ્વપ્ન એ છે કે જે તમને ઉંઘવા ના દે. - અબ્દુલ કલામ
No comments:
Post a Comment